૧ શમુએલ 18:7 - પવિત્ર બાઈબલ7 તેઓ ઉત્સવનાં ઉલ્લાસમાં એવું ગીત ગાતી હતી કે, “શાઉલે હજારોને સંહાર્યા છે પણ દાઉદે તો લાખોને.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે સ્ત્રીઓ ગમતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી, “શાઉલે સહસ્રોને, અને દાઉદે દશ સહસ્રોને સંહાર્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેમના ઉત્સવમાં સ્ત્રીઓએ આવું ગીત ગાયું, “શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી હતી કે: “શાઉલે સહસ્ત્રને અને દાઉદે દસ સહસ્ત્રને સંહાર્યા છે.” Viz kapitola |