Online Bible

- Reklamy -




૧ શમુએલ 18:18 - પવિત્ર બાઈબલ

18 દાઉદે જવાબ આપ્યો, “હું એવો તે કોણ છું ને માંરા પરિવારનું ઇસ્રાએલમાં એવું તે કયું સ્થાન છે કે હું રાજાનો જમાંઈ થાઉં?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને દાઉદે શાઉલને કહ્યું, “હું કોણ, તથા મારાં સગાવહાલાં તથા ઇઝરાયલમાં મારા પિતાનું કુટુંબ કોણ, કે હું રાજાનો જમાઈ થાઉં?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 દાવિદે જવાબ આપ્યો, “હું કોણ, અને મારું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉ?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 દાઉદે શાઉલને કહ્યું, “હું કોણ છું, મારું જીવન શું છે, ઇઝરાયલમાં મારા પિતાનું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉં?”

Viz kapitola kopírovat




૧ શમુએલ 18:18

Následuj nás:

Reklamy


Reklamy