૧ શમુએલ 18:16 - પવિત્ર બાઈબલ16 પરંતુ ઇસ્રાએલના અને યહૂદાના બધા લોકો તેના ઉપર પ્રેમ રાખતા હતા, કારણ તે યુદ્ધમાં ટૂકડીઓને દોરવતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ સર્વ ઇઝરાયલ તથા યહૂદિયા દાઉદ પર પ્રેમ રાખતા હતા, કેમ કે તે તેઓને બહાર લઈ જતો ને પાછો લાવતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પણ ઇઝરાયલ અને યહૂદિયામાં સૌ દાવિદને ચાહતા, કારણ, લશ્કરી અવરજવરમાં તે એક સફળ આગેવાન હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સર્વ ઇઝરાયલ અને યહૂદિયાના લોકો દાઉદ પર પ્રેમ રાખતા હતા, કેમ કે તે તેઓને બહાર લઈ જતો અને તેમને પાછા લાવતો હતો. Viz kapitola |