૧ શમુએલ 18:11 - પવિત્ર બાઈબલ11 શાઉલે અચાનક દાઉદને ભીંત સાથે જડી દેવાના ઇરાદાથી બે વખત તેની તરફ ભાલો ફેંકયો. પરંતુ દાઉદે બે વાર બાજુ પર ખસી જઈને ઘા ચુકાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને શાઉલે ભાલો ફેંક્યો, કેમ કે તેણે કહ્યું, “હું દાઉદને મારીને ભીંત સાથે ચોંટાડી દઈશ.” અને દાઉદ તેની આગળથી બે વખત બચી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 હું તેને ભીંત સાથે જડી દઈશ, એવું વિચારીને શાઉલે દાવિદ પર ભાલો ફેંકયો. એવું બે વાર બન્યું, પણ બન્ને વખતે દાવિદ ઘા ચુકાવી બચી ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 શાઉલે તે ભાલો ફેંક્યો, તેનો ઇરાદો હતો કે, “તે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે જડી દેશે.” પણ દાઉદ શાઉલની આગળથી બે વખત ખસી ગયો. Viz kapitola |