Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:9 - પવિત્ર બાઈબલ

9 જો તે માંણસ મને માંરી નાખે, તો અમે તમાંરા ગુલામ થઈશું. પણ જો હું તેને માંરી નાખું, તો તમાંરે બધાએ અમાંરા ગુલામ થઈને અમાંરી સેવા કરવી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જો તે મારી સાથે લડીને મને મારી નાખી શકે, તો અમે તમારા તાબેદાર થઈશું; પણ જો હું તેને જીતું ને તેને મારી નાખું, તો તમારે અમારા દાસ થઈને અમારા તાબેદાર થવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 જો તે જીતી જાય અને મને મારી નાખે તો અમે તમારા ગુલામ બની જઈશું. પણ જો હું જીતું અને તેને મારી નાખું તો તમે અમારા ગુલામ બનશો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો તે મારી સાથે લડી શકે અને મને મારી નાખી શકે, તો અમે અમારા લોકો તમારા ચાકરો થશે. પણ જો હું તેને હરાવું અને મારી નાખું, તો તમારે અમારા ચાકરો થઈને અમારી સેવા કરવી.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:9

Následuj nás:

Reklamy


Reklamy