Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:58 - પવિત્ર બાઈબલ

58 શાઉલે પૂછયું, “તું, કોનો પુત્ર છે?” દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક બેથલેહેમના યશાઇનો પુત્ર છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

58 અને શાઉલે તેને પૂછ્યું, “જુવાન, તું કોનો દીકરો છે?” દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક યિશાઈ બેથલેહેમીનો દીકરો છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

58 શાઉલે તેને પૂછયું, “એ છોકરા તું કોનો પુત્ર છે?” દાવિદે જવાબ આપ્યો, “હું તમારા સેવક બેથલેહેમના યિશાઈનો પુત્ર છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

58 શાઉલે તેને કહ્યું, “ઓ જુવાન, તું કોનો દીકરો છે?” અને દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક યિશાઈ બેથલેહેમીનો દીકરો છું.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:58

Následuj nás:

Reklamy


Reklamy