૧ શમુએલ 17:57 - પવિત્ર બાઈબલ57 આથી દાઉદ જયારે પલિસ્તીને માંરી નાખીને તેનું માંથું હાથમાં લઈને પાછો આવ્યો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)57 અને તે પલિસ્તીની કતલ કર્યા પછી દાઉદ પાછો આવ્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે આવ્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો, એ વખતે તે પલિસ્તીનું માથું તેના હાથમાં હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.57 તેથી ગોલ્યાથને મારી નાખીને દાવિદ છાવણીમાં પાછો ફરતો હતો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો. ગોલ્યાથનું માથું હજુ દાવિદના હાથમાં જ હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201957 જયારે દાઉદ તે પલિસ્તીનો સંહાર કરીને પાછો ફર્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો પલિસ્તીનું માથું દાઉદના હાથમાં હતું. Viz kapitola |