૧ શમુએલ 17:54 - પવિત્ર બાઈબલ54 દાઉદે ગોલ્યાથનું મસ્તક લીધું અને તે યરૂશાલેમ લઈ ગયો; એ પલિસ્તીના હથિયારો પોતાના તંબુમાં જ રહેવા દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 અને દાઉદ પેલા પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.54 દાવિદ ગોલ્યાથનું માથું યરુશાલેમ લઈ ગયો. પણ ગોલ્યાથનાં હથિયારો પોતાના તંબૂમાં રાખ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 દાઉદ પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેણે તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું. Viz kapitola |