Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:42 - પવિત્ર બાઈબલ

42 તેણે દાઉદને ધારી ધારીને જોયો અને તેના ઉપર હસતો હતો, કારણ કે તે દાઉદ તો હજુ એક ગલગોટા જેવો રૂપાળો જુવાન હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 તે પલિસ્તીએ આમતેમ જોતાં દાઉદને જોયો ત્યારે તેણે તેનો તિરસ્કાર કર્યો, કેમ કે તે તદન જુવાન હતો, ને લાલચોળ તથા સુંદર ચહેરાનો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 દાવિદને બરાબર જોતાં જ ગોલ્યાથે તેને પડકાર્યો. કારણ, તે સુંદર અને દેખાવડો છોકરો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 જયારે તે પલિસ્તીએ આજુ બાજુ જોઈને દાઉદને જોયો, ત્યારે તેણે તેને તુચ્છકાર્યો. કેમ કે તે ફક્ત જુવાન, રક્તવર્ણો તથા દેખાવમાં સુંદર હતો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:42

Následuj nás:

Reklamy


Reklamy