૧ શમુએલ 17:38 - પવિત્ર બાઈબલ38 શાઉલે દાઉદને પોતાનું બખ્તર પહેરાવ્યું. તેના માંથા પર કાંસાનો ટોપ મૂકયો અને કવચ પહેરાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું, ને તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો, ને તેણે તેને બખતર પહેરાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 તેણે દાવિદને પોતાનું કવચ પહેરવા માટે આપ્યું. તેણે દાવિદના માથા પર તાંબાનો ટોપ મૂકયો અને પહેરવાને બખ્તર આપ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું. તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો અને તેણે તેને કવચ પહેરાવ્યું. Viz kapitola |