૧ શમુએલ 17:34 - પવિત્ર બાઈબલ34 દાઉદે ભારપૂર્વક જણાવ્યું, “નામદાર, હું માંરા પિતાનાં ઘેટાં ચારું છું. જો કોઈ વાર સિંહ કે રીંછ આવીને અમાંરા ટોળામાંથી ઘેટું ઉપાડી જાય છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને દાઉદે શાઉલને કહ્યું, “તમારો સેવક પોતાના પિતાનાં ઘેટાં સાચવતો હતો, અને એક સિંહ તથા એક રીંછે આવીને ટોળામાંથી એક હલવાન લીધું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 દાવિદે કહ્યું, “હું તમારો સેવક, મારા પિતાનાં ઘેટાં ચરાવતો ત્યારે સિંહ અથવા રીંછ આવીને ઘેટું ઉઠાવી જાય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 દાઉદે શાઉલને કહ્યું, “તારો સેવક પોતાના પિતાના ઘેટાં સાચવતો હતો. જયારે કોઈ સિંહ તથા રીંછ આવીને અને ટોળાંમાંના એક ઘેટાં પર ત્રાટકે, Viz kapitola |