૧ શમુએલ 17:31 - પવિત્ર બાઈબલ31 દાઉદે જે કહ્યું હતું તે થોડા લોકોએ સાંભળ્યું, તેમણે શાઉલને આ વિષે કહ્યું. તેથી શાઉલે તેને બોલાવડાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓએ શાઉલને તે કહી સંભળાવ્યા; તેથી શાઉલે તેને તેડાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 કેટલાક માણસોએ દાવિદની એ વાત શાઉલને જણાવી. એટલે શાઉલે તેને બોલાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને સૈનિકોએ શાઉલની આગળ તેને કહીં સંભળાવ્યા. તેથી શાઉલે દાઉદને તેડાવ્યો. Viz kapitola |