Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:30 - પવિત્ર બાઈબલ

30 એમ કહીને તેણે બીજા માંણસ તરફ ફરીને તેને એ જ સવાલ પૂછયો, પણ બધાએ એ જ જવાબ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 એમ કહીને તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો, ને તે જ પ્રમાણે પૂછ્યું; અને લોકોએ ફરીથી તેને આગળ પ્રમાણે ઉત્તર આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 તેણે બીજા માણસ પાસે એ જ પ્રશ્ર્ન પૂછયો અને દરેક વખતે તેને એક જ જવાબ મળ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો અને તેને તે જ પ્રમાણે કહ્યું. લોકોએ ફરીથી તેને અગાઉના જેવો જ જવાબ આપ્યો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:30

Následuj nás:

Reklamy


Reklamy