Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:3 - પવિત્ર બાઈબલ

3 પલિસ્તીઓ એક ટેકરી ઉપર એકઠાં થયાં અને ઇસ્રાએલીઓ બીજી ટેકરી ઉપર; બંનેની વચ્ચે એક ખીણ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પલિસ્તીઓ એક બાજુએ પર્વત પર ઊભા રહ્યા, ને ઇઝરાયલ બીજી બાજુએ પર્વત પર ઊભા રહ્યા; તેઓની વચ્ચે ખીણ આવેલી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 પલિસ્તીઓએ એક પર્વત પર અને ઇઝરાયલીઓએ બીજા પર્વત પર લડાઈનો વ્યૂહ ગોઠવ્યો. વચ્ચે ખીણ હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પલિસ્તીઓ પર્વતની ઉપર એક બાજુએ પલિસ્તીઓ ઊભા રહ્યા અને પર્વતની ઉપર બીજી બાજુએ જ્યાં તેઓની વચ્ચે ખીણ હતી ત્યાં ઇઝરાયલીઓ ઊભા રહ્યા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:3

Následuj nás:

Reklamy


Reklamy