Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:27 - પવિત્ર બાઈબલ

27 દાઉદને ગોલ્યાથને માંરી નાખવાના ઇનામનો જવાબ લોકો પાસેથી મળી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને લોકોએ તેને ઉત્તર આપ્યો, “જે માણસ એને મારી નાખશે તેના હકમાં અમુક અમુક કરવામાં આવશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 ત્યારે ગોલ્યાથને મારનાર વ્યક્તિને શું મળશે તે તેમણે તેને કહ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પછી લોકોએ તેને કહ્યું કે, “જે માણસ તેને મારી નાખશે તેને રાજા દ્રવ્ય આપશે. તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવશે. તે તેના ઘરને ખાસ દરજ્જો આપશે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:27

Následuj nás:

Reklamy


Reklamy