૧ શમુએલ 17:23 - પવિત્ર બાઈબલ23 તે તેઓની સાથે વાતો કરતો હતો તે જ સમયે પલિસ્તી યોદ્ધા ગોલ્યાથે સેનામાંથી બહાર આવીને રોજની જેમ ઇસ્રાએલીઓને પડકાર ફેંક્યો. દાઉદે એ સાંભળ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં, જુઓ, ગોલ્યાથ નામે ગાથનો પલિસ્તી યોદ્ધો પલિસ્તીઓનાં સૈન્યમંથી નીકળીને આગળના જેવા શબ્દો બોલવા લાગ્યો; અને દાઉદે તે સાંભળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તે તેમની સાથે વાત કરતો હતો એવામાં ગોલ્યાથ નામના ગાથના પલિસ્તી યોદ્ધાએ તેમની સેનામાંથી બહાર આવીને અગાઉની જેમ ઇઝરાયલીઓને પડકાર ફેંકયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તે તેઓની સાથે વાત કરતો હતો, એટલામાં પેલો બળવાન માણસ, ગાથનો પલિસ્તી ગોલ્યાથ, પલિસ્તીઓના સૈન્યમાંથી આગળ આવીને અગાઉના જેવા શબ્દો બોલવા લાગ્યો. અને દાઉદે તે સાંભળ્યાં. Viz kapitola |