Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:21 - પવિત્ર બાઈબલ

21 થોડીવારમાં ઇસ્રાએલીઓ અને પલિસ્તીઓની સેના યુદ્ધ માંટે સામસામી ગોઠવાઈ ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને ઇઝરાયલે તથા પલિસ્તીઓએ પોતપોતાનાં સૈન્યોનો વ્યૂહ સામસામે રચ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 પલિસ્તીઓ અને ઇઝરાયલીઓ યુદ્ધને માટે સાબદા થઈ સામસામે આવી ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અને ઇઝરાયલ તથા પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોનો વ્યૂહ સામ સામે રચ્યો હતો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:21

Následuj nás:

Reklamy


Reklamy