Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:17 - પવિત્ર બાઈબલ

17 પછી એક દિવસે યશાઇએ તેના પુત્ર દાઉદને કહ્યું, “તારા ભાઈઓ માંટે આ દસ રોટલી અને થોડા શેકેલ દાણા લઈ જા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, “તારા ભાઈઓને માટે આ એક એફાહ પોંક, ને આ દશ રોટલી લે, ને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલદી લઈ જા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 એક દિવસે યિશાઈએ દાવિદને કહ્યું, “દસ કિલો પોંક અને દસ રોટલીઓ લઈને તારા ભાઈઓ પાસે છાવણીમાં સત્વરે જા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, “તારા ભાઈઓને સારુ આ એક એફાહ પોંક અને આ દસ રોટલી લઈને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી જા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:17

Následuj nás:

Reklamy


Reklamy