૧ શમુએલ 17:15 - પવિત્ર બાઈબલ15 પરંતુ દાઉદ ઘેટાંની સંભાળ રાખવા શાઉલની છાવણી અને બેથલેહેમ વચ્ચે આવજા કરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 દાઉદ પોતાના પિતાનાં ઘેટાં ચારવાને શાઉલ પાસેથી બેથલેહેમ આવજા કરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 જ્યારે દાવિદ તેના પિતાનાં ઘેટાં ચરાવવાને વારંવાર બેથલેહેમ જતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 દાઉદ પોતાના પિતાનાં ઘેટાંને ચરાવવાને માટે શાઉલ પાસેથી બેથલેહેમમાં આવ જા કરતો હતો. Viz kapitola |