૧ શમુએલ 17:13 - પવિત્ર બાઈબલ13 યશાઇના ત્રણ મોટા પુત્રો શાઉલ સાથે યુદ્ધમાં ગયા હતા. તે હતા: એલીઆબ પહેલો પુત્ર, અબીનાદાબ બીજો અને શમ્માંહ ત્રીજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 યિશાઈના ત્રણ વડા દીકરા શાઉલની આગેવાની નીચે ત્રણ વડા દીકરા શાઉલની આગેવાની નીચે લડાઈમાં ગયા હતા. એ ત્રણ દીકરાઓમાંના જ્યેષ્ઠનું નામ અલિયાબ, બીજાનું અબીનાદાબ અને ત્રીજાનું નામ શામ્મા હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેના ત્રણ મોટા પુત્રો શાઉલની સાથે લડાઈમાં ગયા હતા. સૌથી મોટા પુત્રનું નામ એલિયાબ, બીજાનું નામ અબિનાદાબ, અને ત્રીજાનું નામ શામ્મા હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યિશાઈના ત્રણ મોટા દીકરાઓ યુદ્ધ માટે શાઉલની સાથે ગયા. તેના ત્રણ દીકરા જે યુદ્ધમાં ગયા હતા તેઓમાંના નામો આ હતાં જ્યેષ્ઠનું નામ અલિયાબ, બીજાનું અબીનાદાબ અને ત્રીજાનું શામ્મા હતું. Viz kapitola |