૧ શમુએલ 17:1 - પવિત્ર બાઈબલ1 પલિસ્તીઓ યહૂદાના લોકો સાથે લડવા તૈયાર થયા અને યહૂદામાં સોખોહ આગળ ભેગા થયા, સૈન્ય ભેગુ થયું અને સોખોહ અને અઝેકાહ વચ્ચે છાવણી નાખી, એફેસ દામ્મીમ બોલાવાતા એક શહરેમાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પછી પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા એકઠાં કર્યાં. તેઓ યહૂદિયાના સોખોમાં એકત્ર થયાં, ને સોખો તથા અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પલિસ્તીઓનાં સૈન્યો યહૂદિયાના સોખો નામના નગરમાં યુદ્ધને માટે એકત્ર થયાં. સોખો અને અઝેકાની વચ્ચે ‘એફેસ-દામીમ’ એટલે ‘લોહિયાળ સરહદ’ નામની જગ્યાએ તેમણે છાવણી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા સારુ યહૂદિયાના તેઓ સોખોમાં એકત્ર કર્યા, જે યહૂદિયાનું છે. તેઓએ સોખો અને અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી. Viz kapitola |