Online Bible

- Reklamy -




૧ શમુએલ 16:8 - પવિત્ર બાઈબલ

8 પછી યશાઇએ અબીનાદાબને બોલાવીને શમુએલની આગળ રજૂ કર્યો. અને શમુએલે કહ્યું, “ના, યહોવાએ તેને પસંદ કર્યો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો, ને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને તેણે કહ્યું, “યહોવાએ એને પણ પસંદ કર્યો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 પછી યિશાઈએ પોતાના પુત્ર અબિનાદાબને બોલાવીને શમુએલ આગળ રજૂ કર્યો. પણ શમુએલે કહ્યું, “ના, ઈશ્વરે તેને પણ રાજા તરીકે પસંદ કર્યો નથી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો અને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું કે, “ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 16:8

Následuj nás:

Reklamy


Reklamy