૧ શમુએલ 16:21 - પવિત્ર બાઈબલ21 દાઉદ શાઉલ પાસે આવ્યો, ને તેની સન્મુખ ઊભો રહ્યો. તેને જોતાં જ તેના પર તેને ખૂબ પ્રેમભાવ જાગ્યો; અને તેને તેનો શસ્ત્ર વાહક બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 દાઉદ શાઉલ પાસે આવ્યો, ને તેની આગળ ઊભો રહ્યો. તેને [જોતાં જ] તેના પર શાઉલને ઘણું વહાલ ઊપજ્યું, અને તે તેનો શસ્ત્રવાહક થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 દાવિદ શાઉલ પાસે આવ્યો અને તેની સેવામાં જોડાયો. શાઉલને તેના પર ખૂબ પ્રેમ હતો અને તેણે તેને પોતાનાં શસ્ત્રો ઊંચકવા રાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 દાઉદ શાઉલ પાસે આવ્યો અને તેની સંમુખ ઊભો રહ્યો. શાઉલને તેના પર ઘણી પ્રીતિ ઊપજી અને તે તેનો શસ્ત્રવાહક થયો. Viz kapitola |