૧ શમુએલ 16:19 - પવિત્ર બાઈબલ19 તેથી શાઉલે યશાઇને વિનંતી કરતાં માંણસો મોકલ્યાં, “તમાંરા પુત્ર દાઉદને મોકલો જે માંરા ઘેંટા ચારે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશિયા મોકલીને તેને કહેવડાવ્યું, “તારો દીકરો દાઉદ જે ઘેટાં ચારે છે તેને મારી પાસે મોકલ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશકો મોકલીને કહેવડાવ્યું કે, “ઘેટાંની સંભાળ લેનાર તારા દીકરા દાવિદને મારી પાસે મોકલ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “તારો દીકરો દાઉદ જે ઘેટાંની સાથે છે તેને મારી પાસે મોકલ.” Viz kapitola |