૧ શમુએલ 16:17 - પવિત્ર બાઈબલ17 શાઉલે સેવકોને કહ્યું, “કોઈ કુશળ બજવૈયાને શોધી કાઢો અને માંરી પાસે લઈ આવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 શાઉલે પોતાના દાસોને કહ્યું, “એક સારો બજવૈયો શોધી કાઢીને તેને મારી પાસે લાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 શાઉલે તેમને હુકમ કર્યો, “મારી પાસે એક સારો વીણાવાદક શોધી લાવો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 શાઉલે પોતાના દાસોને કહ્યું, “મારા માટે એક સારા વિણાવાદકને શોધીને તેને મારી પાસે લાવો.” Viz kapitola |