Online Bible

- Reklamy -




૧ શમુએલ 16:16 - પવિત્ર બાઈબલ

16 જો તમે આજ્ઞા આપો તો અમે સારો વીણાવાદક શોધી કાઢીએ. તમાંરા પર ત્રાસદાયક આત્માં આવે ત્યારે તે વીણા વગાડે; અને તેથી તમને શાંતિ થશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તો અમારા સ્વામીએ પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે, તેઓ એક પ્રવીણ વીણા વગાડનાર માણસને શોધી કાઢે. અને ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા તમારા પર આવે ત્યારે એમ થશે કે, તે પોતાના હાથથી વાગડશે, એટલે તમે સારા થશો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેથી અમને હુકમ આપો તો વીણા વગાડવામાં પ્રવીણ હોય એવા માણસને અમે શોધી કાઢીએ, જેથી જ્યારે તમારા પર દુષ્ટાત્મા આવે ત્યારે તે માણસ વીણા વગાડશે અને તમે પાછા સારા થઈ જશો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અમારા માલિકે પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે વીણા વગાડનાર એક કુશળ માણસને શોધી લાવો. ત્યાર પછી જયારે દુષ્ટ આત્મા ઈશ્વર તરફથી તારા ઉપર આવે ત્યારે એમ થશે કે, તે વીણા વગાડશે અને તું દુષ્ટાત્માથી મુક્ત થશે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 16:16

Následuj nás:

Reklamy


Reklamy