૧ શમુએલ 16:10 - પવિત્ર બાઈબલ10 યશાઇએ પોતાના સાતે પુત્રોને શમુએલ આગળ રજૂ કર્યા. પણ તેણે કહ્યું, “આમાંના એકે ય ને યહોવાએ પસંદ કર્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એ જ પ્રમાએ યિશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને શમુએલની આગળ થઈને ચલાવ્યા. અને શમુએલે યિશાઈને કહ્યું, “તેઓને યહોવાએ પસંદ કર્યા નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 એમ યિશાઈએ તેના સાતેય પુત્રોને શમુએલ આગળ રજૂ કર્યા અને શમુએલે તેને કહ્યું, “ના, ઈશ્વરે આમાંના એકેયને પસંદ કર્યો નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 એ પ્રમાણે યિશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને શમુએલ આગળ રજૂ કર્યા. પરંતુ શમુએલે યિશાઈને કહ્યું, “ઈશ્વરે આમાંથી કોઈને પણ પસંદ કર્યો નથી.” Viz kapitola |