૧ શમુએલ 15:7 - પવિત્ર બાઈબલ7 ત્યાર પછી શાઉલે અમાંલેકીઓને હરાવ્યા અને તેમને દૂર હાંકી કાઠયાં, હવીલાહથી શૂર સુધી, મિસરની સરહદે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પછી શાઉલે હવીલાથી તે મિસર સામેના શૂર સુધી અમાલેકીઓને માર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 શાઉલે હવીલાથી ઇજિપ્તની પૂર્વમાં આવેલા શૂર સુધી અમાલેકીઓને માર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ત્યારે શાઉલે હવીલાથી તે મિસરની પૂર્વ બાજુ શૂર સુધી હુમલો કરીને અમાલેકીઓનો સંહાર કર્યો. Viz kapitola |