Online Bible

- Reklamy -




૧ શમુએલ 15:31 - પવિત્ર બાઈબલ

31 આથી શમુએલ શાઉલની સાથે પાછો ગયો અને શાઉલે યહોવાની ઉપાસના કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તેથી શમુએલ ફરીને શાઉલની પાછળ પાછો ગયો; અને શાઉલે યહોવાનું ભજન કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 તેથી શમુએલ તેની સાથે ગયો અને શાઉલે પ્રભુની ભક્તિ કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તેથી શમુએલ ફરીને શાઉલની પાછળ પાછો ગયો અને શાઉલે ઈશ્વરની સ્તુતિ કરી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 15:31

Následuj nás:

Reklamy


Reklamy