Online Bible

- Reklamy -




૧ શમુએલ 15:27 - પવિત્ર બાઈબલ

27 શમુએલ જવા માંટે ફર્યો ત્યારે તેને અટકાવવા માંટે શાઉલે તેના ઝભ્ભાની ચાળ પકડી લીધી અને તે ફાટી ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 જ્યારે શમુએલે જતાં રહેવાને પીઠ ફેરવી ત્યારે તેણે તેના ઝભ્ભાની કોર પકડી, એટલે તે ફાટી ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 પછી શમુએલ જતો રહેવાને પાછો ફર્યો કે શાઉલે તેના ઝભ્ભાની કિનારી પકડી અને તે ફાટી ગઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પછી શમુએલે જતા રહેવા માટે પીઠ ફેરવી, ત્યારે શાઉલે તેને ન જવા દેવા માટે તેના ઝભ્ભાની કોર પકડી અને તે ફાટી ગઈ.

Viz kapitola kopírovat




૧ શમુએલ 15:27

Následuj nás:

Reklamy


Reklamy