૧ શમુએલ 15:25 - પવિત્ર બાઈબલ25 પણ હવે કૃપા કરીને માંરું પાપ માંફ કરો. હું તમને પ્રાર્થના કરું છું કે તમે માંરી સાથે પાછા ફરો, જેથી હું યહોવાની ઉપાસના કરી શકું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તો હવે કૃપા કરીને મારા પાપની ક્ષમા કરો, ને મારી સાથે પાછા ચાલો, કે હું યહોવાનું ભજન કરું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પણ હવે હું આજીજી કરું છું કે મારા પાપની ક્ષમા આપો અને મારી સાથે પાછા ચાલો કે જેથી હું પ્રભુની ભક્તિ કરી શકું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તો હવે, કૃપા કરી મારા પાપની ક્ષમા કર, મારી સાથે પાછો ચાલ, કે હું ઈશ્વરની સ્તુતિ કરું.” Viz kapitola |