૧ શમુએલ 15:21 - પવિત્ર બાઈબલ21 માંરા માંણસોએ નાશ કરવાની વસ્તુઓમાંથી લૂંટમાં મળેલાં સારામાં સારાં ઘેટાં અને બળદોને માંરી નાખવાને બદલે ગિલ્ગાલમાં તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરવા લઈ લીધા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ તમારા ઈશ્વર યહોવા આગળ ગિલ્ગાલમાં યજ્ઞ કરવા માટે નાશનિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટાં તથા બળદો લોકોએ લૂટમાંથી રાખી મૂક્યાં.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પણ મારા માણસોએ પકડેલાં ઉત્તમ ઘેટાં અને પ્રાણીઓ મારી ન નાખ્યાં. એને બદલે, અહીં ગિલ્ગાલમાં પ્રભુ તારા ઈશ્વરને અર્પણ ચઢાવવાને તેઓ તેમને લાવ્યા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પણ લોકોએ લૂંટમાંથી થોડો ભાગ લીધો જેમ કે નાશનિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટાં તથા બળદો પ્રભુ ઈશ્વરની આગળ ગિલ્ગાલમાં બલિદાન કરવા સારુ લીધાં છે.” Viz kapitola |