Online Bible

- Reklamy -




૧ શમુએલ 15:20 - પવિત્ર બાઈબલ

20 શાઉલે જવાબ આપ્યો, “પણ મેં યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ છે. મને યહોવાએ જયાં જવાનું કહ્યું હતું ત્યાં હું ગયો હતો, અને હું અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડી લાવ્યો છું, અને બાકીનાઓને મેં પૂરો નાશ કર્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 શાઉલે શમુએલને કહ્યું, “મેં યહોવાની વાણી માની છે, ને જે માર્ગે યહોવાએ મને મોકલ્યો હતો તે [માર્ગે] હું ગયો છું. અમાલેકીઓના રાજા અગાગને હું પકડી લાવ્યો છું, ને અમાલેકીઓનો પૂરો નાશ કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 શાઉલે જવાબ આપ્યો, “હું પ્રભુને આધીન થયો છું. તેમના કહ્યા પ્રમાણે હું ગયો અને અગાગ રાજાને પકડી લાવ્યો અને બધા અમાલેકીઓને મારી નાખ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 શાઉલે શમુએલને કહ્યું, “મેં ઈશ્વરની વાણી માની છે, જે માર્ગે ઈશ્વરે મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું. મેં અમાલેકના રાજા અગાગને પકડ્યો છે અને અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કર્યો છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 15:20

Následuj nás:

Reklamy


Reklamy