Online Bible

- Reklamy -




૧ શમુએલ 15:2 - પવિત્ર બાઈબલ

2 યહોવા સર્વસમર્થ કહે છે, ‘ઇસ્રાએલીઓ, તે સમયે જ્યારે તેઓ મિસરમાંથી આવતા હતા, અમાંલેકના લોકોએ તેમને તેમની ભૂમિમાંથી પસાર થતાં રોકયા. અમાંલોકીઓએ શું કર્યું તે મે જોયું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સૈન્યોના યહોવા એમ કહે છે, કે અમાલેકે ઇઝરાયલને મિસરમાંથી નીકળીને જતાં જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તે તેની સામે થયો, તે મેં ધ્યાનમાં લીધું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી આવતા હતા ત્યારે અમાલેકીઓએ તેમનો સામનો કર્યો હતો. એ વાત ઈશ્વરે લક્ષમાં લીધેલી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સૈન્યોના ઈશ્વર એમ કહે છે કે, ‘અમાલેકે જયારે ઇઝરાયલને મિસરમાંથી નીકળીને જતા જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તેની સામે થયો, તે મેં ધ્યાનમાં લીધું છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 15:2

Následuj nás:

Reklamy


Reklamy