૧ શમુએલ 15:16 - પવિત્ર બાઈબલ16 શમુએલે શાઉલને કહ્યું, “થોભો, ગઈ રાત્રે યહોવાએ મને શું કહ્યું તે માંરે તને કહેવુંજ પડશે.” શાઉલ બોલ્યો, “કહો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ત્યારે શમુએલે શાઉલને કહ્યું, ઊભો રહે, આજે રાત્રે યહોવાએ મને જે કહ્યું છે તે હું તને કહું.” તેણે તેને કહ્યું, “કહે”. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 શમુએલે હુકમ કર્યો, “બસ, પ્રભુએ મને ગઈકાલે રાત્રે જે કહ્યું છે તે જ હું કહીશ.” શાઉલે કહ્યું, “કહો” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “ઊભો રહે, આજે રાત્રે ઈશ્વરે મને જે કહ્યું છે તે હું તને કહું, શાઉલે તેને કહ્યું, “કહે!” Viz kapitola |