૧ શમુએલ 15:15 - પવિત્ર બાઈબલ15 શાઉલે જવાબ આપ્યો, “માંરા માંણસોએ એ બધાં પ્રાણીઓ અમાંલેકીઓ પાસેથી પડાવી લીધાં છે. સારામાં સારાં ઘેટાં અને બળદને તેમણે જીવતાં રહેવા દીધાં છે જેથી તેઓ તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરી શકે. બાકીનાં બધાંનો અમે પૂરો નાશ કર્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને શાઉલે કહ્યું, “અમાલેકીઓ પાસેથી લોકોને તેઓને લાવ્યા છે, કેમ કે તમારા ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે તેઓએ ઘેટાં તથા બળદોમાંથી ઉત્તમ ઉત્તમ બચાવ્યાં છે, અને બાકીનાંનો તો અમે પૂરો નાશ કર્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 શાઉલે જવાબ આપ્યો, “મારા માણસોએ અમાલેકીઓ પાસેથી તે મેળવ્યાં છે. તેમણે તમારા ઈશ્વર પ્રભુને અર્પણ ચઢાવવા માટે ઉત્તમ ઘેટાં અને બળદો રાખ્યાં છે, બાકીનાંનો તો અમે સંપૂર્ણ નાશ કર્યો છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 શાઉલે કહ્યું કે, “તેઓને તેઓ અમાલેકીઓ પાસેથી લાવ્યા છે. લોકોએ ઉત્તમ ઘેટાં અને બળદો, તમારા પ્રભુ ઈશ્વર આગળ યજ્ઞ કરવા રાખ્યાં છે, બાકીનાઓનો અમે સંપૂર્ણ નાશ કર્યો છે.” Viz kapitola |