Online Bible

- Reklamy -




૧ શમુએલ 15:14 - પવિત્ર બાઈબલ

14 એટલે શમુએલે પૂછયું, “તો પછી માંરે કાને ઘેટાંના રડવાનો અને બળદ અને ગાયના ભાંભરવાનો અવાજ કેમ આવે છે? આવું કેમ છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 શમુએલે કહ્યું, “તો પછી મારે કાને ઘેટાંની જે બેં બેં પડે છે, ને બળદોનું જે બરાડવું હું સાંભળું છું, તેનો અર્થ શો છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 શમુએલે કહ્યું, “તો પછી હું ઘેટાંની બેં બેં અને બળદોનું બરાડવું કેમ સાંભળું છું?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 શમુએલે કહ્યું, “ત્યારે ઘેટાંના જે અવાજ મારે કાને પડે છે તે શું છે? બળદોનું બરાડવું જે હું સાંભળું છું, તે શું છે?”

Viz kapitola kopírovat




૧ શમુએલ 15:14

Následuj nás:

Reklamy


Reklamy