૧ શમુએલ 15:1 - પવિત્ર બાઈબલ1 શમુએલે એક દિવસે શાઉલને કહ્યું, “યહોવાએ મને રાજા તરીકે તારો અભિષેક કરવા મોકલ્યો છે. હવે તું યહોવાના વચન સાંભળ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 શમુએલે શાઉલને કહ્યું “યહોવાએ પોતાના લોક પર એટલે ઇઝરાયલ પર રાજા થવા માટે તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો; માટે હવે યહોવાનાં વચન સાંભળ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 શમુએલે શાઉલને કહ્યું, “પોતાના ઇઝરાયલી લોક પર રાજા તરીકે તારો અભિષેક કરવા પ્રભુએ મને મોકલ્યો હતો. હવે સેનાધિપતિ પ્રભુના આદેશ પર ધ્યાન આપ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 શમુએલે શાઉલને કહ્યું કે, “ઈશ્વર પોતાના લોક એટલે ઇઝરાયલ ઉપર રાજા થવા સારુ તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો. માટે હવે ઈશ્વરની વાણી સાંભળ. Viz kapitola |