૧ શમુએલ 14:50 - પવિત્ર બાઈબલ50 શાઉલની પત્નીનુ નામ અહીનોઆમ હતું. એ અહીમાંઆસની પુત્રી હતી. શાઉલના સેનાપિતનું નામ આબ્નેર હતું. તે તેના કાકા નેરનો પુત્ર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 શાઉલની પત્નીનું નામ અહિનોઆમ હતું, તે અહિમઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબ્નેર હતું, તે શાઉલના કાકા નેરનો દીકરો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 મહિમાસની પુત્રી અહિનોઆમ તેની પત્ની હતી. તેના કાકા નેરનો પુત્ર આબ્નેર તેનો સેનાપતિ હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 શાઉલની પત્નીનું નામ અહિનોઆમ હતું; તે અહિમાઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબ્નેર હતું, તે શાઉલના કાકા નેરનો દીકરો હતો. Viz kapitola |