૧ શમુએલ 14:49 - પવિત્ર બાઈબલ49 હવે શાઉલના પુત્ર યોનાથાન, યિશ્વી અને માંલકીશૂઆ હતા. તેની બે પુત્રીઓનાં નામ આ પ્રમાંણે હતા: મોટીનું નામ મેરાબ અને નાનીનું નામ મીખાલ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 હવે શાઉલના દીકરા યોનાથાન, યિશ્વી ને નાનીનું નામ મીખાલ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 યોનાથાન, ઈસ્વી અને માલ્ખીશૂઆ શાઉલના પુત્રો હતા. તેની મોટી પુત્રીનું નામ મેરાબ અને નાની પુત્રીનું નામ મીખાલ હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 યોનાથાન, યિશ્વી અને માલ્કી-શુઆ શાઉલના દીકરા હતા. તેની બે દીકરીઓનાં નામ આ હતાં એટલે મોટીનું નામ મેરાબ અને નાનીનું નામ મિખાલ. Viz kapitola |