Online Bible

- Reklamy -




૧ શમુએલ 14:48 - પવિત્ર બાઈબલ

48 તેણે ભારે પરાક્રમ કરીને અમાંલેકીઓને પણ હરાવ્યાં. તેણે ઇસ્રાએલીઓને બધા દુશ્મનોના હુમલામાંથી બચાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 તેણે બહાદુરી કરીને અમાલેકીઓને માર્યા, ને ઇઝરાયલને તેઓના લૂંટારોઓના હાથમાંથી મુક્ત કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

48 તેણે શૂરાતનપૂર્વક લડીને અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલીઓને સર્વ હુમલાખોરોથી બચાવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 તેણે બહાદુરીથી અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલ લોકોને લૂંટારાઓના હાથમાંથી બચાવ્યા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 14:48

Následuj nás:

Reklamy


Reklamy