Online Bible

- Reklamy -




૧ શમુએલ 14:43 - પવિત્ર બાઈબલ

43 શાઉલે યોનાથાનને પૂછયું, “તે શું કર્યુું છે તે મને કહે.” યોનાથાને કહ્યું, “મેં માંરી લાકડીને છેડે લાગેલું સહેજ મધ ખાધું હતું. હું અહીં ઊભો છું અને હું મરવાને તૈયાર છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, “તેં શું કર્યું છે તે મને કહે.” ત્યારે યોનાથાને તેને કહ્યું, “મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં થોડું મધ ચાખ્યું ખરું; અને જુઓ, મારે મરવું પડે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 પછી શાઉલે યોનાથાનને પૂછયું, “તેં શું કર્યું છે?” યોનાથાને જવાબ આપ્યો, “મેં લાકડીથી થોડું મધ ખાધું હતું. હું આ રહ્યો. હું મરવાને તૈયાર છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, “તેં શું કર્યું છે તે મને કહે.” યોનાથાને તેને કહ્યું કે, “મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં કેવળ થોડું મધ ચાખ્યું છે. હું અહી છું; મારે મરવું પડે એમ છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 14:43

Následuj nás:

Reklamy


Reklamy