Online Bible

- Reklamy -




૧ શમુએલ 14:42 - પવિત્ર બાઈબલ

42 પછી શાઉલે કહ્યું, “માંરી અને માંરા પુત્ર વચ્ચે નિર્ણય કરવા પાસા નાખો.” અને દોષ યોનાથાનનો નીકળ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 શાઉલે કહ્યું, “મારી ને મારા દીકરા યોનાથાનની વચ્ચે [ચિઠ્ઠી] નાખો.” એટલે યોનાથાન પકડાયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 પછી શાઉલે કહ્યું, “મારા અને મારા પુત્ર યોનાથાન વચ્ચે નિર્ણય આપો.” એટલે યોનાથાન પકડાયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 પછી શાઉલે કહ્યું, “મારી અને મારા દીકરા યોનાથાન વચ્ચે ચિઠ્ઠીઓ નાખો. “ત્યારે ચિઠ્ઠી દ્વારા યોનાથાન પકડાયો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 14:42

Následuj nás:

Reklamy


Reklamy