૧ શમુએલ 14:41 - પવિત્ર બાઈબલ41 પછી શાઉલે પ્રાર્થના કરી, “ઈસ્રાએલના દેવ યહોવા, તમે તમાંરા સેવકને આજે જવાબ કેમ નથી આપ્યો. જો મે કે માંરા પુત્રે પાપ કર્યું હોય તો ઉરીમ આપ. જો ઈસ્રાએલીઓએ પાપ કર્યું હોય તો થુમ્મીમ આપ. શાઉલ અને યોનાથાન પસંદગી પામ્યા પણ લોકો બચી ગયા.” યોનાથાન અને શાઉલનો દોષ નીકળ્યો અને લોકો નિર્દોષ ઠર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 માટે શાઉલે ઇઝરાયલના ઈશ્વર યહોવાને કહ્યું, “સત્ય વાત જણાવો.” ત્યારે યોનાથાન તથા શાઉલ [ચિઠ્ઠીથી] પકડાયા; અને લોક બચી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 શાઉલે ઇઝરાયલના ઈશ્વર પ્રભુને કહ્યું, “હે પ્રભુ, તમે મને આજે કેમ જવાબ આપ્યો નહિ? ઇઝરાયલના ઈશ્વર પ્રભુ મને પવિત્ર તક્તીથી જવાબ આપો. જો યોનાથાનનો અથવા મારો દોષ હોય તો ઉરીમથી જવાબ આપો. પણ જો તમારા લોક ઇઝરાયલનો દોષ હોય તો તુમ્મીમથી જવાબ આપો.” જવાબમાં યોનાથાન અને શાઉલનો નિર્દેશ થયો.પણ લોકો નિર્દોષ જણાયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 એ માટે શાઉલે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને કહ્યું, “અમારા દોષો જણાવો.” ત્યારે યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા, પણ પસંદ કરાયેલા લોક બચી ગયા. Viz kapitola |