Online Bible

- Reklamy -




૧ શમુએલ 14:35 - પવિત્ર બાઈબલ

35 પછી શાઉલે યહોવાને માંટે એક વેદી બાંધી. તેણે પોતે તેને બાંધવાનું શરુ કર્યું. યહોવાને માંટે બાંધેલી તેની તે પહેલી વેદી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 પછી શાઉલે યહોવાને માટે વેદી બાંધી. યહોવાને માટે તેણે જે પહેલી વેદી બાંધી હતી તે એ જ હતી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 શાઉલે ત્યાં પ્રભુને માટે સૌ પ્રથમ વેદી બાંધી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 શાઉલે ઈશ્વરને માટે વેદી બાંધી, એ તેણે ઈશ્વરને માટે બાંધેલી પ્રથમ વેદી હતી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 14:35

Následuj nás:

Reklamy


Reklamy