૧ શમુએલ 14:13 - પવિત્ર બાઈબલ13 આથી તેઓ ધૂંટણિયે પડીને ઉપર ચઢી ગયાં અને યોનાથાને તથા તેના યુવાન રક્ષકે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને માંરી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 યોનાથાન ઘૂંટણિયે પડીને ચઢ્યો, ને તેનો શસ્ત્રવાહક તેની પાછળ પાછળ [ચઢ્યો] ; યોનાથાન આગળ તેઓ પડ્યા, ને તેની પાછળ તેના શસ્ત્રવાહકે તેઓને મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 યોનાથાન તેના ધૂંટણે પડીને ખડક ઉપર ચઢયો અને પેલો યુવાન તેની પાછળ ગયો. યોનાથાને પલિસ્તીઓ પર હુમલો કરીને તેમને પાડી દીધા અને યુવાને તેમને મારી નાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યોનાથાન ઘૂંટણીયે પડીને ઉપર ચઢયો અને તેનો શસ્ત્રવાહક તેની પાછળ પાછળ ગયો. યોનાથાનની આગળ પલિસ્તીઓ માર્યા ગયા અને તેના શસ્ત્રવાહકે કેટલાકની પાછળ પડીને તેઓને માર્યા. Viz kapitola |