૧ શમુએલ 13:8 - પવિત્ર બાઈબલ8 અને શમુએલે કરેલા વાયદા મુજબ શાઉલે સાત દિવસ રાહ જોઈ; પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, એટલે લશ્કર શાઉલને છોડીને વિખરાઈ જવા લાગ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને શમુએલે કરેલા વાયદા પ્રમાણે શાઉલે સાત દિવસ સુધી રાહ જોઈ, પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ. અને લોકો તો શાઉલની પાસેથી વિખેરાઈ જતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 શમુએલની સૂચના પ્રમાણે શાઉલે સાત દિવસ તેની રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલ આવ્યો નહિ. લોકો શાઉલને મૂકીને જતા રહેવા લાગ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 શમુએલે આપેલા સમય પ્રમાણે શાઉલે સાત દિવસ રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, લોકો શાઉલ પાસેથી વિખેરાઈ જતા હતા. Viz kapitola |