Online Bible

- Reklamy -




૧ શમુએલ 13:23 - પવિત્ર બાઈબલ

23 પછી પલિસ્તીઓની એક ટૂકડી મિખ્માંશ ઘાટનું રક્ષણ કરવા પહોંચી ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પછી પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશના ઘાટ આગળ આવી પહોંચ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 મિખ્માશ ઘાટ સાચવવા માટે પલિસ્તી સૈનિકોની એક ટુકડી આવી પહોંચી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશ પસાર કરીને આગળ આવી પહોંચ્યું.

Viz kapitola kopírovat




૧ શમુએલ 13:23

Následuj nás:

Reklamy


Reklamy