Online Bible

- Reklamy -




૧ શમુએલ 13:21 - પવિત્ર બાઈબલ

21 હળ અને ખરપડીને ધાર કાઢવાની મજૂરી આ પ્રમાંણે આપવી પડતી; હળની ધાર કાઢવા માંટે બે તૃતિયાંશ શેકેલ, ખરપડીની ધાર કાઢવાના બે તૃતિયાંશ શેકેલ, કુહાડીની ધાર કાઢવા માંટે એક તૃતિયાંશ શેકેલ, દાતરડાની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ. બળદને હાંકવાની પરોણીની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તોપણ કોદાળીઓ, હળપૂળી, સેંતલા ને કુહાડીઓને માટે તથા આરો બેસાડવાને માટે તેઓની પાસે કાનસ તો હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 હળની કોશ અને કોદાળીની ધાર કઢાવવા માટે એક સિક્કો અને કુહાડીની ધાર કઢાવવા તથા પરોણીને આર બેસાડવા માટે બે સિક્કા લાગતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 હળની અણી કાઢવાનો, કોદાળીઓ, કુહાડીઓ ટીપાવવાનો ખર્ચ બે ત્રણ શેકેલ હતો અને દાતરડાંની ધારને માટે અને હળ હાંકવાની લાકડીનો ખર્ચ એકાદ શેકેલ હતો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 13:21

Následuj nás:

Reklamy


Reklamy