૧ શમુએલ 13:20 - પવિત્ર બાઈબલ20 તેથી ઇસ્રાએલીઓને પોતાનાં હળ, ખરપડી, કુહાડા, અને દાતરડાંને ધાર કઢાવવા પલિસ્તીઓ પાસે જવું પડતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ સર્વ ઇઝરાયલી પોતાનાં ચવડાં, હળપૂણી, કુહાડીઓ તથા કોદાળીઓ ટીપાવવા પલિસ્તીઓ પાસે જતા; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 ઇઝરાયલીઓએ પોતાનાં હળની કોશ, કોદાળીઓ, કુહાડીઓ અને દાતરડાની ધાર કઢાવવા પણ પલિસ્તીઓ પાસે જવું પડતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ સર્વ ઇઝરાયલી માણસો પોતાતાં હળ, કોદાળીઓ, કુહાડીઓ તથા દાતરડાંની ધારો કાઢવા કે ટીપાવવા માટે પલિસ્તીઓ પાસે જતા. Viz kapitola |